Photo Gallery & Resources

Gandhigiri boletoh Safaigiri - Oct 2nd at Law Garden

આજે સવારે લો ગાર્ડન ખાતે સફાઈગીરી My Own street, I love my Ahmedabad હેઠળ વોલન્ટીયર બનો અભિયાન હેઠળ આજે સવારની શરૂઆત સાથે જ 1000થી વધુ વોલન્ટીયર્સે દેશના સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમભાવ મીડિયા, રોટરી ક્લબ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો.ના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ અત્યંત સફળતાપૂર્વક થઇ ચુક્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સમભાવ ગ્રુપ, રોટરી ક્લબ, પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન, 93.5 રેડ એફ એમ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શનિવારે ઝીરો વેસ્ટ સ્ટ્રીટ અભિયાનનો પ્રારંભ કરાયો હતો..